- તેઓને આ પુરસ્કાર તેમણે ગુજરાતની કલામાં આપેલ વિશિષ્ટ યોગદાન બદલ અપાયો છે.
- તેઓએ સકુબાઇ અને સંતુ રંગીલી જેવી અનેક જાણીતી ભૂમિકાઓ ભજવી છે.
- તેમણે અનેક ગુજરાતી અને મરાઠી નાટક તેમજ ચલચિત્રોમાં કામ કર્યું છે.
- વર્ષ 1988માં તેઓને સંગીત નાટક અકાદમી પુરસ્કાર અપાયો હતો.
- આ પુરસ્કાર ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2013થી સાહિત્યકાર ધીરુભાઇ ઠાકરના સન્માનમાં આપવામાં આવે છે.
- સૌપ્રથમ વર્ષ 2013માં આ પુરસ્કાર નારાણય દેસાઇને અપાયો હતો.
- આ પુરસ્કારમાં એક શાલ, સરસ્વતી માતાની મૂર્તિ, પ્રશસ્તિ પત્ર અને એક લાખ રોકડ આપવામાં આવે છે.