જર્મનીની સંસદે સ્કિલ્ડ કામદારોને આકર્ષવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી.

  • આ મંજૂરી આપવાનો ઉદેશ્ય યુરોપના સૌથી મોટા અર્થતંત્રમાં શ્રમિકોની સતત વધી રહેલ તંગીને ઓછી કરવાનો છે. 
  • આ મંજૂરીથી વિદેશ જવા ઇચ્છતા ભારતીયોને ફાયદો થશે. 
  • આ માટે જર્મની એક યોજના બનાવશે જેમાં પોઇન્ટ સિસ્ટમ દ્વારા પ્રોફેશનલ અનુભવ અને અન્ય પરિબળોને આધારે વ્યક્તિને પોઇન્ટ આપવામાં આવશે. 
  • હાલ કેનેડામાં આ પ્રકારની યોજનાનો અમલ થઇ રહ્યો છે.
Germany's parliament approves proposal to attract skilled workers

Post a Comment

Previous Post Next Post