- આ ફેરફાર ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરાયા છે જેમાં ધોરણ 9 થી12ના પાઠ્યપુસ્તકોમાં હિન્દુત્વ વિચારક વી. ડી. સાવરકર, છત્રપતિ શિવાજી, બિરસા મુડા, જવાહરલાલ નહેરું, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી, શ્રીરામ શર્મા સહિતના વિચારકોના જીવન ચરિત્રને સામેલ કરાયું છે.
- આ સિવાય ધોરણ 9 થી 12માં એનસીસીને પણ એક વિષય તરીકે ઉમેરાયું છે તેમજ સૂર્ય નમસ્કાર, વિવિધ આસન અને મુદ્રાઓને પણ ઉમેરવામાં આવ્યા છે.