ગુવાહાટી રેલ્વે સ્ટેશનએ 'ઈટ રાઈટ સ્ટેશન' પ્રમાણપત્ર મેળવ્યું.

  • NF રેલ્વેના ગુવાહાટી રેલ્વે સ્ટેશનને આ પ્રમાણપત્ર FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) દ્વારા મુસાફરોને ઉચ્ચ-ગુણવત્તાવાળા, પૌષ્ટિક ખોરાક પ્રદાન કરવા બદલ 'ઈટ રાઈટ સ્ટેશન' પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.  
  • આ સાથે આ દરજ્જો મેળવનાર NF રેલવેનું પ્રથમ રેલવે સ્ટેશન બન્યું.  
  • આ પ્રમાણપત્ર 2 જૂન, 2023 થી 2 જૂન, 2025 સુધીના સમયગાળા માટે આપવામાં આવ્યું છે.

Guwahati Railway Station awarded ‘Eat Right Station’ certification by FSSAI

Post a Comment

Previous Post Next Post