નીતિ આયોગ અને UN દ્વારા ભારતમાં ટકાઉ વિકાસ (Sustainable Development)ને વેગ આપવા માટે કરાર કરવામાં આવ્યા.

  • આ પહેલના અમલીકરણ માટે "ભારત-યુનાઈટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કોઓપરેશન ફ્રેમવર્ક (GoI-UNSDCF) 2023-2027" નામના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
  • GoI-UNSDCF દ્વારા લિંગ સમાનતા, યુવા સશક્તિકરણ, માનવ અધિકારો અને એકંદર ટકાઉ વિકાસ પર ચોક્કસ ધ્યાન કેન્દ્રિત કરીને, દેશના ટકાઉ વિકાસ લક્ષ્યોને હાંસલ કરવા માટે કાર્ય કરવામાં આવશે.
NITI Aayog and United Nations Join Hands to Accelerate Sustainable Development in India


Post a Comment

Previous Post Next Post