- તેઓ ઈટાલીના સિમોનેટા ડી પીપોનું સ્થાન લેશે.
- આ અગાઉ તેઓ ગ્લોબલ સેટેલાઇટ ઓપરેટર્સ એસોસિએશનના મહાસચિવ તરીકે 18 વર્ષથી વધુ કાર્ય કરી ચૂક્યા છે.
- ઉપરાંત તેઓએ વર્લ્ડ ઈકોનોમિક ફોરમની ગ્લોબલ ફ્યુચર કાઉન્સિલ ઓન સ્પેસના સભ્ય તરીકે, યુરોપિયન યુનિયન સ્ટડી 2021-2023 માટે સ્પેસ ટ્રાફિક મેનેજમેન્ટ પર નિષ્ણાત સલાહકાર તરીકે અને કોલે પોલીટેકનીક ફેડરેલ ડી લોઝેન (EPFL) સ્પેસ સેન્ટર ખાતે eSpace દ્વારા સંચાલિત સ્પેસ સસ્ટેનેબિલિટી રેટિંગ માટે સલાહકાર જૂથની સભ્ય તરીકે પણ ફરજ બજાવેલ છે.