- આ પુરસ્કાર કેન્દ્રીય જલ શક્તિ મંત્રાલય દ્વારા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના હસ્તે અપાયા હતા.
- આ પુરસ્કારોમાં સર્વશ્રેષ્ઠ રાજ્યનો પ્રથમ પુરસ્કાર મધ્ય પ્રદેશ રાજ્યને અપાયો હતો.
- સર્વશ્રેષ્ઠ જિલ્લાનો પુરસ્કાર ઓડિશાના ગંજમ જિલ્લાને અપાયો હતો.
- શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો પુરસ્કાર તેલંગાણાના ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લાની જગન્નાથપુરમ ગ્રામ પંચાયતને અપાયો હતો.
- આ પુરસ્કારમાં વિજેતાઓને એક પ્રશસ્તિ પત્ર, ટ્રોફી અને રોકડ રકમ આપવામાં આવે છે.