ભૂગર્ભમાંથી પાણીના અતિશય દોહનને લીધે પૃથ્વીની ધરી ઝૂકી!

  • દક્ષિણ કોરિયાના સેઉલ નેશનલ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ કરેલ સંશોધન મુજબ વર્ષ 1993થી 2010 દરમિયાન માનવજાતે કુલ 2,150 ગીગાટન ભૂગર્ભજળનું દોહન કર્યું છે (જે સમુદ્રના જળસ્તરમાં 6 મિલિમીટરથી વધુના વધારા બરાબર છે) જેને લીધે પૃથ્વી પૂર્વ તરફ 80 સેમી જેટલી ઝૂકી ગઇ છે. 
  • આ સંશોધન મુજબ પૃથ્વીમાંથી સૌથી વધુ પાણી ઉત્તર અમેરિકા અને ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી ખેંચવામાં આવ્યું છે. 
  • વર્ષ 2016માં વિજ્ઞાનીઓએ શોધ્યું હતું કે પૃથ્વીના પેટાળનું પાણી પૃથ્વીના પરિભ્રમણને અસર કરી શકે છે.
Earth's axis bent due to excessive pumping of water from underground!

Post a Comment

Previous Post Next Post