માન્ચેસ્ટર સિટીએ સાતમી વાર FA Cup 2023 ટાઇટલ જીત્યું.

  • આ કપની ફાઇનલમાં તેણે માન્ચેસ્ટર યુનાઇટેડને 2-1થી પરાજય આપ્યો હતો. 
  • આ સ્પર્ધા વિશ્વની સૌથી જૂની નેશનલ ફૂટબોલ સ્પર્ધા છે. 
  • માન્ચેસ્ટર સિટી હાલની સિઝનમાં ટ્રેબલ બનાવવાથી માત્ર એક જ જીત દૂર છે. 
  • માન્ચેસ્ટર સિટીના 32 વર્ષ અને 222 દિવસની ઉંમરના ગુંડોગન આ કપની ફાઇનલમાં 2 ગોલ કરનાર સૌથી ઉમરલાયક ખેલાડી બન્યો છે. 
  • તેણે માન્ચેસ્ટર યુનાઇટેડના નેટ લેફ્ટહાઉસ (32 વર્ષ 249 દિવસ)નો વર્ષ 1958નો રેકોર્ડ તોડ્યો છે. 
  • માન્ચેસ્ટર સિટીએ હાલની સિઝનમાં 150 ગોલ પૂર્ણ કરી ઇતિહાસમાં માત્ર ચોથી આ પ્રકારની ઘટના નોંધાવી છે. 
  • અગાઉ 150 અથવા તેથી વધુ ગોલ પણ માન્ચેસ્ટર સિટીએ જ વર્ષ 2013-14, 2018-19 અને 2020-21માં નોંધાવ્યા હતા.
Manchester City won the FA Cup 2023 title for the seventh time.

Post a Comment

Previous Post Next Post