- આ પેનલ દ્વારાખર્ચાળ કાનૂની પ્રક્રિયાઓને બદલે પક્ષ-સંચાલિત લવાદી દ્વારા લેવામાં આવેલા નિર્ણયો સાથે અદાલતો પરના બોજને ઘટાડવાનું કાર્ય અને અન્ય વિદેશી અધિકારક્ષેત્રો સાથે ભારતની કાર્યવાહીની તુલના પણ કરવામાં આવશે.
- રિપોર્ટ તૈયાર કરવા માટે સમિતિને 30 દિવસનો સમય આપવામાં આવશે.
- આ સમિતિના અધ્યક્ષ ભૂતપૂર્વ કાયદા સચિવ ટીકે વિશ્વનાથનને નિયુક્ત કરવામાં આવ્યા છે અન્ય સભ્યોમાં એટર્ની જનરલ એન વેંકટરામણી, નીતિ આયોગના પ્રતિનિધિઓ, કાયદાકીય સંસ્થાઓ અને વરિષ્ઠ વકીલોનો સમાવેશ થાય છે.