ફોર્બ્સની 'ધ ગ્લોબલ 2000' ટોચની કંપનીઓની યાદીમાં ભારતની NTPC 433મા ક્રમે રહી.

  • ભારતની સૌથી મોટી પાવર જનરેશન કંપની NTPC લિમિટેડ વર્ષ 2023 માટે ફોર્બ્સની 'ધ ગ્લોબલ 2000' ની યાદીમાં 52 સ્થાન ઉપર જઈ 433મા ક્રમે પહોંચી. જે વર્ષ 2022ની યાદીમાં 485માં સ્થાને હતી.
  • ભારતીય કંપનીઓને ધ્યાનમાં રાખીને, NTPC 2023ની યાદીમાં એક સ્થાન આગળ વધીને સૌથી મોટી ભારતીય કંપનીઓમાં 10મા ક્રમે છે.
NTPC climbs up 52 positions to 433rd rank in Forbes’ “The Global 2000” List of top companies

Post a Comment

Previous Post Next Post