- વર્ષ 2015માં UN સામાન્ય સભાના 69મા સત્રના ઉદઘાટન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો તેને રેકોર્ડ 175 સભ્ય દેશો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.
- આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો ઉદ્દેશ્ય યોગની પ્રેક્ટિસ કરવાના ઘણા ફાયદાઓ વિશે વિશ્વભરમાં જાગૃતિ લાવવાનો છે.