રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસને 'ગવર્નર ઓફ ધ યર' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

  • આ એવોર્ડ લંડન સેન્ટ્રલ બેંકિંગ દ્વારા કોઈ પણ દેશની સેન્ટ્રલ બેંકના ગવર્નરને આપવામાં આવે છે.
  • ઉલ્લેખનીય છે કે તેઓ દ્વારા તાજેતરમાં 2 હજાર રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ઉપરાંત પોતાના કાર્યકાળ દરમ્યાન વૈશ્વિક બજારોમાં અસ્થિરતા વચ્ચે ફુગાવાને પહોંચી વળવામાં ખૂબ જ પ્રશંસનીય ભૂમિકા ભજવી છે.  
  • તેઓ દ્વારા કોરોના સંકટ દરમિયાન પણ બેંકોને કેટલાક મહિનાઓ માટે EMIમાં છૂટ આપવાનો અતિ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
RBI chief Shaktikanta Das conferred 'Governor of the Year' award in London

Post a Comment

Previous Post Next Post