એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023ની ટ્રોફી લોન્ચ કરવામાં આવી.

  • એશિયાની પ્રીમિયર હોકી ટુર્નામેન્ટ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી આ વર્ષે ભારતમાં યોજાનાર છે.
  • આ સ્પર્ધાની આ 7મી આવૃત્તિ હશે અગાઉ ભારત ભૂતકાળમાં ત્રણ વખત જીત્યું છે, જેમાં એક વાત પાકિસ્તાન સાથે સંયુક્ત વિજેતા રહી ચૂક્યું છે. 
  • આ ટુર્નામેન્ટ 6 દેશો ભારત, ચીન, પાકિસ્તાન, જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા વચ્ચે યોજાશે.
  • આ ટુર્નામેન્ટ ભારતમાં ચેન્નાઈમાં 3જી ઓગસ્ટથી શરૂ થશે.
  • આ સાથે હોકી ઈન્ડિયા દ્વારા રાષ્ટ્રવ્યાપી ટ્રોફી પ્રવાસ શરૂ કરવામાં આવ્યો.
  • આ પ્રવાસ 'પાસ ધ બોલ' ફોર્મેટને અનુસાર થશે જ્યાં એક શહેરના પ્રતિનિધિઓ આગલા શહેરના પ્રતિનિધિ તરફ ઔપચારિક રીતે હોકી બોલ રમશે અને ટ્રોફી પીટ સ્ટોપ કરશે.
  • પ્રવાસનું ઉદ્ઘાટન ચંદીગઢથી કરવામાં આવ્યું. 
Asian Champions Trophy 2023 trophy launched.

Post a Comment

Previous Post Next Post