- આ મેડલ તેણે ઊંચા કૂદકાની T-47 ઈવેન્ટમાં જીત્યો.
- આ જીત સાથે નિષાદ આ ઈવેન્ટમાં મેડલ જીતનારો બીજો એથ્લેટ બની ગયો છે.
- 2023 વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં વ્યક્તિગત મેડલ જીતનાર ટોચના ચાર એથ્લેટ 2024ની પેરા એથ્લેટિક્સ ગેમ્સમાં પ્રવેશ માટે પાત્ર બનશે.