HomeCurrent Affairs વર્લ્ડ એક્વેટિક્સ ચૅમ્પિયનશિપ 2023માં ઑસ્ટ્રેલિયાની મોલી ઓ'કલાઘને એ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો. byTeam RIJADEJA.com -July 29, 2023 0 તેણીએ 100m અને 200m ફ્રીસ્ટાઈલ રિલેમાં ગોલ્ડ જીતી વિશ્વ રેકોર્ડ બનાવ્યો.આ સાથે મોલી ઓ'કલાઘન આ બે ઇવેન્ટમાં ગોલ્ડ જીતનારી વિશ્વની પ્રથમ સ્વિમર બની.આ ચેમ્પિયનશિપ જાપાનના ફૂકુઓકમાં 14 જુલાઈ, 2023 થી 30 જુલાઈ, 2023 સુધી ચાલનાર છે. Tags: Current Affairs Gujarati Sports Facebook Twitter