- ક્રોએશિયાના બોર્ના કોરિક દ્વારા સ્વિટ્ઝર્લેન્ડના લિએન્ડ્રો રીડીને 6-1, 6-4થી પરાજય આપીને હોપમેન કપ ફાઇનલમાં 2-0થી વિજય મેળવ્યો.
- આ સાથે કોઈ મિક્સ ટીમ ટુર્નામેન્ટમાં ક્રોએશિયાએ બીજું ટાઇટલ મેળવ્યું.
- આ ઇવેન્ટ વર્ષ 1989માં શરૂ કરવામાં આવી હતી અને તેનું નામ ઑસ્ટ્રેલિયન ટેનિસ ખેલાડી હેરી હોપમેનના નામ પર રાખવામાં આવ્યું હતું.
- ક્રોએશિયાએ અગાઉ વર્ષ 1996 માં ટાઇટલ જીત્યું હતું.