- આ રનવેમાં દરરોજ 1400-1500 એર ટ્રાફિક મૂવમેન્ટથી વધારીને લગભગ 2000 એર ટ્રાફિક મૂવમેન્ટ ક્ષમતા કરવામાં આવી.
- આ સાથે પ્રથમ ક્રોસ ટેક્સી વેનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું.
- પ્રથમ Eastern Cross Taxiway (ECT) એરફિલ્ડના ઉત્તરીય અને દક્ષિણ ભાગોને જોડી એરક્રાફ્ટ માટે ટેક્સીનો સમય ઘટાડે છે અને લેન્ડીંગની 12 મિનિટની અંદર મુસાફરોને ઉતારવાની સુવિધા આપશે.
- ECTની કાર્યક્ષમતા વાર્ષિક લગભગ 55,000 ટન CO2 ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં ફાળો આપશે.