પૂર્વ ક્રિકેટર નિધિ બુલે અને રિતિકા સહિત 4 મહિલાઓ BCCIની અમ્પાયરિંગ પેનલમાં સામેલ કરવામાં આવી.

  • પૂર્વ ક્રિકેટર નિધિએ વર્ષ 2006માં ભારત માટે એક ટેસ્ટ અને એક ODI રમી હતી જ્યારે તેની નાની બહેન રિતિકા મધ્યપ્રદેશ માટે 31 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી.
  • BCCI દ્વારા અમ્પાયર પેનલમાં સ્થાન મેળવવા 10 થી 13 જૂન વચ્ચે નિવૃત્ત ક્રિકેટરો માટે પરીક્ષા યોજવામાં આવી હતી.
  • અમ્પાયર પેનલમાં સ્થાન મેળવવા માટે ઉમેદવારોએ 150 માંથી ઓછામાં ઓછા 120 ગુણ મેળવવા જરૂરી હતા.
  • નિધિએ 133.5 અને રિતિકાએ 133 માર્ક્સ સાથે સ્થાન મેળવ્યું છે. 
  • BCCI આ પેનલમાં સ્થાન મેળવનારી અન્ય મહિલાઓમાં તમિલનાડુની વી કૃતિકા અને વિદર્ભની અંકિતા ગુહાનો સમાવેશ થાય છે. 
  • BCCI પેનલમાં મહિલા અમ્પાયરોની કુલ સંખ્યા સાત થઈ ગઈ છે.
Former India international Nidhi Buley and sister Ritika among four females to enter BCCI umpiring panel

Post a Comment

Previous Post Next Post