ઇઝરાયેલની સંસદ દ્વારા 'Judicial Reform Law' પસાર કરવામાં આવ્યો.

  • આ બિલ આ વર્ષે જાન્યુઆરીમાં લાવવામાં આવ્યું હતું ત્યારથી તેનો વિરોધ થઈ રહ્યો છે. 
  • આ સાથે જ વિપક્ષ દ્વારા કાયદાને રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવાની જાહેરાત કરવામાં આવી.
  • ઇઝરાયેલની 120 સદસ્ય સંસદ નેસેટમાં ન્યાયિક સુધારણા સંબંધિત વિવાદાસ્પદ બિલ  64-0ના મતથી બિલ પસાર થયું.
  • નવા કાયદા હેઠળ 120 બેઠકોવાળી ઇઝરાયેલની સંસદમાં 61 સાંસદોની સરળ બહુમતી દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્ણયને ઉથલાવી શકાશે.
  • આ સુધારાથી ન્યાયાધીશોની નિમણૂક સિસ્ટમમાં પણ ફેરફાર થશે જેનાથી રાજકારણીઓને ન્યાયતંત્ર પર વધુ નિયંત્રણ મળશે.
Israel's parliament approves divisive judicial reform law

Post a Comment

Previous Post Next Post