- તેઓ વર્ષ 2004 થી 2006 અને વર્ષ 2011 થી 2016 સુધી બે વખત કેરળના મુખ્યમંત્રી રહ્યા હતા.
- વર્ષ 1970ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા ત્યારબાદ સતત 11 વખત સુધી ચૂંટણી જીત્યા હતા.
- તેઓ વર્ષ 2022માં વિધાનસભાના સૌથી વૃદ્ધ સભ્ય બન્યા હતા.
- તેઓએ 18,728 દિવસ કામ કર્યું હતું અને કેરળ કોંગ્રેસના પૂર્વ સુપ્રીમો કે. એમ. મણિનો રેકોર્ડ તોડ્યો હતો.
- ઓમેન ચાંડી રાજકીય કારકિર્દીમાં ચાર વખત અલગ-અલગ મંત્રીમંડળમાં મંત્રી તેમજ વિધાનસભામાં વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે.