ચીનના હોંગકોંગમાં 'તાલીમ' વાવાઝોડુ ફૂંકાયું.

  • પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં ચાર ઉષ્ણકટિબંધીય ચક્રવાત માટે 'Talim' નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે નામ ફિલિપાઇન્સ દ્વારા આપવામાં આવ્યું હતું જેનો અર્થ 'તીક્ષ્ણ અથવા કટીંગ ધાર (a sharp or cutting edge)' થાય છે.
  • ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી ઉષ્ણકટિબંધીય ચક્રવાત વર્ષ 2013માં સુપર ટાયફૂન 'હૈયાન' હતું.
Typhoon Talim Disrupts Hong Kong



Post a Comment

Previous Post Next Post