ગુજરાતના લોથલમાં "રાષ્ટ્રીય સમુદ્રી વિરાસત પરિસર" બનાવવામાં આવશે.

  • આ માટે કેન્દ્ર સરકાર દ્વારા 4500 કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા છે જેને સાગરમાલા કાર્યક્રમ હેઠળ કેન્દ્રીય જળમાર્ગ મંત્રાલય દ્વારા બનાવવામાં આવશે. 
  • National Maritime Heritage Complex (NMHC) ને આંતરરાષ્ટ્રીય પ્રવાસ સ્થળ તરીકે વિકસિત કરવામાં આવશે જ્યા પ્રાચીનકાળથી આધુનિક કાળ સુધીની ભારતની સમુદ્રી વિરાસતને પ્રદર્શિત કરવામાં આવશે. 
  • આ પરિસરમાં વિશ્વનું સૌથી ઊંચુ લાઇટ-હાઉસ સંગ્રહાલય, વિશ્વની સૌથી મોટી ઓપન એક્વેટિક ગેલેરી, ભારતનું નૌસૈનિક સંગ્રહાલય વગેરેને પણ સામેલ કરવામાં આવશે.
National Maritime Heritage Complex in Lothal

Post a Comment

Previous Post Next Post