- હવેથી ICC ટૂર્નામેન્ટમાં મહિલા ટીમને પણ પુરૂષ ક્રિકેટરોની સમકક્ષ ઈનામી રકમ આપવામાં આવશે.
- તેની શરૂઆત આગામી T20 વર્લ્ડ કપથી કરવામાં આવશે.
- દક્ષિણ આફ્રિકાના ડરબનમાં આયોજિત ICCની વાર્ષિક કોન્ફરન્સમાં આ નિર્ણય લેવામાં આવ્યો.
- આ નિર્ણય બાદ ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીતવાથી ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ જીતવા જેટલી જ ઈનામી રકમ મળશે અને તે જ T20 વર્લ્ડ કપ અને અંડર-19 માટે લાગુ થશે.