- સ્વદેશી રીતે નિર્મિત ઈન-સર્વિસ મિસાઈલ યુદ્ધ જહાજ Vietnam People’s Navy (VPN) ને ટ્રાન્સફર કરવામાં આવ્યું જે તેઓના નૌકાદળની ક્ષમતા વધારવામાં મદદ કરશે.
- INS કિરપાન એ સ્વદેશી રીતે નિર્મિત ખુકરી ક્લાસ મિસાઈલ ફ્રિગેટ છે.
- INS કિરપાન વર્ષ 1991માં ભારતમાં સામેલ કરવામાં આવ્યું.
- આ જહાજ લગભગ 12 અધિકારીઓ અને 100 ખલાસીઓ દ્વારા સંચાલિત 90 મીટર લાંબુ અને 10.45 મીટર પહોળું ફિગેટ છે.