ઓડિશા સરકાર દ્વારા 'મિશન શક્તિ સ્કૂટર યોજના' ને મંજૂરી આપવામાં આવી.

  • આ યોજનાનો ઉદ્દેશ્ય લાભાર્થીઓને સ્કૂટર ખરીદવા 1 લાખ સુધીની બેંક લોન પર વ્યાજમાં રાહત આપવાનો છે.
  • આ યોજનામાં રાજ્યમાં મોટી સંખ્યામાં સમુદાય સહાયક સ્ટાફ, EC (એક્ઝિક્યુટિવ કમિટી) સભ્યો અને મહિલાઓને પ્રોત્સાહન આપવામાં આવશે.
  • 8મી માર્ચ, 2001ના રોજ ઓડિશાના મુખ્ય પ્રધાન દ્વારા મિશન શક્તિની શરૂઆત કરવામાં આવી હતી જે રાજ્ય-પ્રાયોજિત કાર્યક્રમ હતો. જેનો ઉદ્દેશ્ય સ્વ-સહાય જૂથ અભિગમ દ્વારા ઓડિશામાં મહિલાઓને સશક્તિકરણ કરવાનો છે.
  • આ મોડેલ દ્વારા મિશન શક્તિનો ઉદ્દેશ્ય મહિલાઓને આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરવા અને સામૂહિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે એક મંચ પ્રદાન કરીને તેમને ઉન્નત કરવાનો છે.
Odisha cabinet approves Mission Shakti Scooter Yojana

Post a Comment

Previous Post Next Post