જાપાન દ્વારા સેમિકન્ડકટરના વિકાસ માટે ભારત સાથે કરાર કરવામાં આવ્યા.

  • આ સાથે જાપાન આ ક્ષેત્રમાં કરાર પર હસ્તાક્ષર કરનાર યુએસ પછી બીજું ક્વાડ પાર્ટનર બન્યું.
  • જાપાન અને ભારત દ્વારા સેમિકન્ડક્ટર ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ, ઇક્વિપમેન્ટ પર સંશોધન કરવા, કૌશલ્ય વિકસાવવા અને સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનને મજબૂત કરવા માટે સમજૂતીના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
  • ઉલ્લેખનીય છે કે જાપાન લગભગ 100 સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સાથે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ધરાવતા ટોચના પાંચ દેશોમાંનો એક છે.
Japan Signs Chip Development Deal With India

Post a Comment

Previous Post Next Post