ભારત GCRG ના ચેમ્પિયન્સ ગ્રુપમાં જોડાયું.

  • યુનાઈટેડ નેશન્સ સેક્રેટરી-જનરલ (UNSG) દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આવેલ આમંત્રણને સ્વીકારી કરવાથી ભારત ગ્લોબલ ક્રાઈસિસ રિસ્પોન્સ ગ્રુપ (GCRG) ના ચેમ્પિયન ગ્રુપમાં જોડાયું છે.
  • Global Crisis Response Group (GCRG) ની સ્થાપના UNSG દ્વારા માર્ચ 2022 માં વૈશ્વિક પ્રતિસાદનું સંકલન કરવા અને ખાદ્ય સુરક્ષા, ઉર્જા અને નાણામાં આંતરસંબંધિત કટોકટીથી સંબંધિત તાકીદના અને જટિલ વૈશ્વિક મુદ્દાઓને સંબોધવા માટે કરવામાં આવી હતી.  
  • GCRG ની દેખરેખ ચેમ્પિયન્સ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે જેમાં બાંગ્લાદેશ, બાર્બાડોસ, ડેનમાર્ક, જર્મની, ઇન્ડોનેશિયા અને સેનેગલના HoS/HOG નો સમાવેશ થાય છે.
  • વિદેશ મંત્રાલયમાં સચિવ (પશ્ચિમ), સંજય વર્માને GCRG પ્રક્રિયા માટે શેરપા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
India joins the Champions Group of the Global Crisis Response Group

Post a Comment

Previous Post Next Post