17 વર્ષીય ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનન્ધાએ સુપર જીએમ ચેસ ટુર્નામેન્ટ 2023માં વિજય મેળવ્યો.

  • તેને ફાઇનલમાં ઈરાનના એમ અમીન તાબાતાબાઈ અને રશિયાના સનન સુગિરોવને 6.5 પોઈન્ટ મેળવીને પરાજય આપ્યો.
  • તેને વર્ષ 2016માં 10 વર્ષની ઉંમરે ઇતિહાસમાં સૌથી યુવા આંતરરાષ્ટ્રીય માસ્ટરનો ખિતાબ હાંસલ કર્યો હતો.
  • અગાઉ 20 ફેબ્રુઆરી 2022 ના રોજ તેણે વિશ્વ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને કોઈપણ સમયના ફોર્મેટમાં હરાવનાર ત્રીજા ભારતીય ખેલાડી (આનંદ અને હરિકૃષ્ણ પછી) બનીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી.
Indian GM Praggnanandhaa wins Super GM chess tournament in Hungary

Post a Comment

Previous Post Next Post