ફોર્બ્સ દ્વારા અમેરિકાની ટોપ-100 ધનાઢ્ય મહિલાઓની યાદી બહાર પાડવામાં આવી.

  • આ યાદીમાં ભારતીય મૂળની 4 મહિલાઓને સ્થાન મળ્યું છે.
  • ફોર્બ્સની યાદીમાં કમ્પ્યુટર નેટવર્કિંગ ફર્મ અરિસ્તા નેટવર્ક્સના પ્રેસિડેન્ટ અને સીઇઓ જયશ્રી ઉલ્લાલ 15માં ક્રમે, આઇટી કન્સલ્ટિંગ અને આઉટસોર્સિંગ કંપની અરિસ્તા સિન્ટેલના નીરજા સેઠી 25માં ક્રમે, ક્લાઉડ કંપની કોફ્લુઅન્ટના સહસ્થાપક અને ભૂતપૂર્વ ચીફ ટેક્નોલોજી ઓફિસર નેહા નારખેડે 50માં ક્રમે અને પેપ્સિકોના ભૂતપૂર્વ ચેરમેન અને સીઇઓ ઇન્દ્રા નૂયીનો 77માં સ્થાને સમાવેશ કરવામાં આવ્યો છે.
The list of America's top 100 richest women was released by Forbes.

Post a Comment

Previous Post Next Post