- નેપાળના પ્લપા જિલ્લામાં ખેતી કરતા લોકોની સંખ્યામાં ઘટાડો નોંધાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
- નેપાળમાં ખેતી કરતા માણસોની ગયા વર્ષની વસ્તી ગણતરીની સરખામણીએ આ વર્ષે ઓછી વસ્તી થઇ છે જેના કારણે કૃષિપાત્ર જમીનનો ઉપયોગ થઇ શકતો નથી.
- આ વર્ષ માટે આ રકમ 60 હજાર રાખવામા આવી છે જેને 12 દંપતીને આપવામાં આવશે.