- આ વસ્તુઓ વિદ્યાર્થીઓના અભ્યાસમાં અવરોધ બનતી હોવાથી તેઓનું ધ્યાનભંગ કરતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો.
- 1 જાન્યુઆરી, 2024 થી શાળાઓમાં મોબાઇલ ફોન, સ્માર્ટવોચ અને ટેબલેટને મંજૂરી આપવામાં આવશે નહીં.
- સરકાર દ્વારા વાલીઓ અને શિક્ષકોને આ બાબતે સહમત થવા માટે ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવ્યો છે.
- અગાઉ 2018માં ફ્રાન્સે ઑનલાઇન ગુંડાગીરીને રોકવા માટે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ મૂક્યો હતો.