શેખ તલાલ ફહાદ અલ સબાહને ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા (OCA)ના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

  • તેઓએ OCA પ્રમુખ પદ માટે ચાર મતથી ચૂંટણી જીતી હતી. 
  • તેઓ તેમના સસ્પેન્ડેડ ભાઈશેખ અહેમદ અલ ફહાદ અલ સબાહનું સ્થાન લેશે.  
  • તેમના પિતા શેખ ફહાદ અલ અહમદ અલ જાબેર અલ સબાહ વર્ષ1980ના દાયકાની શરૂઆતમાં સંસ્થાના પ્રથમ અધ્યક્ષ હતા.
  • તેમના ભાઈ વર્ષ 1991 થી 2021 સુધી 45-રાષ્ટ્રોના OCA ના પ્રમુખપદે રહી ચૂક્યા છે પરંતુ જિનીવામાં બનાવટી માટે દોષિત ઠર્યા બાદ તેને OCAમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
OCA elects Sheikh Talal as new President

Post a Comment

Previous Post Next Post