અમેરિકાની ફૂટબોલ ખેલાડી મેગન રેપિનો દ્વારા ફિફા વલ્ડકપ અગાઉ નિવૃત્તિની જાહેરાત કરવામાં આવી.

  • 38 વર્ષીય ખેલાડી નેશનલ વુમન્સ સોકર લીગ (NWSL) સીઝન પૂર્ણ કર્યા બાદ નિવૃત્ત લેશે.
  • તેણીને વર્ષ 2019 વર્લ્ડ કપમાં ગોલ્ડન બૂટ મેળવ્યો હતો.
  • તે અગાઉ બે વાર વિમેન્સ ફૂટબોલ વર્લ્ડ કપ અને એક વાર ઓલિમ્પિક્સ ગોલ્ડ મેડલ જીતેલ છે
  • વર્ષ 2022માં તેણીને બેસ્ટ મહિલા ફૂટબોલરનો એવોર્ડ પણ મળ્યો હતો. 
  • આ ઉપરાંત ફૂટબોલ જગતનો સર્વોચ્ચ એવો 'બેલન ડી ઓર' એવોર્ડ પણ એનાયત કરાયો હતો.
  • તેણીએ જુલાઈ 2006માં આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી જ્યારે તેણીએ સાન ડિએગોમાં રિપબ્લિક ઓફ આયર્લેન્ડ સામે ડેબ્યુ કર્યું હતું.
  • તેણીએ તેના પ્રથમ બે આંતરરાષ્ટ્રીય ગોલ ઑક્ટો. 1, 2006ના રોજ કર્યા હતા.
  • 17 વર્ષની કારકિર્દીમાં તેણી 199 કેપ્સ ધરાવે છે આ સાથે ટૂંક સમયમાં 200 કેપ્સ સુધી પહોંચનાર ઇતિહાસમાં 14મી યુએસ ખેલાડી બનશે.
  • તે થાઈલેન્ડમાં 2004 FIFA અંડર-20 મહિલા વર્લ્ડ કપ તેમજ 2012,  2016 અને 2021 માં ઓલિમ્પિક ગેમ્સમાં પણ રમી હતી.
US football star Megan Rapinoe announces retirement

Post a Comment

Previous Post Next Post