- 12 જુલાઈના રોજ ઈન્ડોનેશિયાના જકાર્તામાં 56મી ASEAN Foreign Ministers’ Meeting (AMM) દરમ્યાન આ કરાર કરવામાં આવ્યો.
- Treaty of Amity and Cooperation (TAC) દક્ષિણ-પૂર્વ એશિયામાં સ્થિત 10 દેશોની ભૌગોલિક-રાજકીય અને આર્થિક સંસ્થા એસોસિયેશન ઓફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (ASEAN) ના સ્થાપક સભ્યો દ્વારા સ્થાપિત દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો વચ્ચેની શાંતિ સંધિ છે.