- ICC વર્લ્ડકપ માટે તેના વૉઇસઓવરમાં વર્લ્ડ કપ 2023 અભિયાન 'ઇટ ટેક્સ વન ડે' શરૂ કરવામાં આવ્યું.
- ICC મેન્સ વર્લ્ડ કપ 2023 ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર 2023 દરમિયાન યોજાનાર છે.
- આ વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લેશે આ ટીમોએ તેમના પ્રદર્શન દ્વારા 2020-2023 ICC ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગમાં સ્થાન મેળવ્યું હતું.
- બાકીની બે ટીમો ઝિમ્બાબ્વેમાં ચાલી રહેલા વર્લ્ડ કપ ક્વોલિફાયર દ્વારા નક્કી કરવામાં આવશે.