- ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાઈ રહેલી ચોથી એશિઝ ટેસ્ટના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડને આઉટ કરીને તેને આ સિદ્ધિ મેળવી હતી.
- ઈંગ્લેન્ડનો ખેલાડી જેમ્સ એન્ડરસન આ સિદ્ધિ મેળવનાર એકમાત્ર અન્ય ઝડપી બોલર છે.
- આ યાદીમાં પ્રથમ ક્રમે 800 વિકેટ સાથે મુથૈયા મુરલીધરન, 708 વિકેટ સાથે શેન વોર્ન બીજા ક્રમે, 688 વિકેટ સાથે જેમ્સ એન્ડરસન ત્રીજા, 619 વિકેટ સાથે અનિલ કુંબલે ચોથા અને 600 વિકેટ સાથે બ્રોડ પાંચમા સ્થાને છે.