- તેને પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ભારતની બીજી ટેસ્ટ દરમિયાન 25,548 રન કરી દક્ષિણ આફ્રિકાના જેક કાલિસના 25,534 રનનો રેકોર્ડ તોડી પાંચમો ક્રમ મેળવ્યો.
- આ રેકોર્ડ સાથે 500મી 500મી આંતરરાષ્ટ્રીય રમત પૂરી કરનાર 10મો ખેલાડી બન્યો.
- આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ક્રિકેટની આ યાદીમાં પ્રથમ ક્રમે 34,357 રન સાથે ભારતના ક્રિકેટર સચિન તેંડુલકર અને 24,208 રન સાથે સાતમા ક્રમે ભારતના રાહુલ દ્રવિડ છે.