- તેણીને ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્નના 14મા સંસ્કરણમાં "એડાયવર્સિટી ઇન સિનેમાએવોર્ડ"થી સમ્માનિત કરવામાં આવશે.
- તેણીને આ એવોર્ડ ભારતીય સિનેમાની દુનિયામાં અલગ-અલગ ભૂમિકાઓ અને ભાષાઓમાં કરેલ કામ માટે આપવામાં આવશે.
- આ એવોર્ડ 11 થી 20 ઓગસ્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયાના મેલબર્નના આર્ટસ સેન્ટરના હૈમર હોલમાં યોજવામાં આવશે.