બ્રિટિશ ચેટ શોના જાણીતા એંકર માઈકલ પાર્કિન્સનનું 88 વર્ષની વયે નિધન.

  • તેઓનો જન્મ ઉત્તર ઈંગ્લેન્ડના કુડવર્થમાં થયો હતો.
  • તેઓએ પત્રકારત્વ સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી અને માન્ચેસ્ટર ગાર્ડિયન અને ડેઇલી એક્સપ્રેસ જેવા આદરણીય પ્રકાશનોમાં કાર્ય કર્યું હતું.
  • જૂન 1971માં તેઓએ 'પાર્કિન્સન' નામનો પોતાનો ટોક શો હોસ્ટ કર્યો હતો જેમાં મુહમ્મદ અલી, એલ્ટન જોન, જોન લેનન, બેકહામ, માઈકલ કેઈન અને મેડોના જેવા ખ્યાતનામ વ્યક્તિઓએ ભાગ લીધો હતો.
  • તેઓ વર્ષ 2005માં તેમણે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગ્રેટ બ્રિટનના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
  • વર્ષ 2008 માં મીડિયા અને મનોરંજનની દુનિયામાં તેઓના યોગદાનને બદલ બકિંગહામ પેલેસ ખાતે રાણી એલિઝાબેથ II દ્વારા તેમને નાઈટહૂડ આપવામાં આવ્યો હતો.
બ્રિટિશ ચેટ શોના જાણીતા એંકર માઈકલ પાર્કિન્સનનું 88 વર્ષની વયે નિધન.

Post a Comment

Previous Post Next Post