કેન્દ્ર સરકાર દ્વારા સિમ કાર્ડ ડિલર્સ માટે વેરિફિકેશન ફરજિયાત બનાવવા આવ્યું.

  • આમ કરવાનો ઉદ્દેશ્ય મોબાઈલ ફોનમાં ઉપયોગમાં લેવાતાં સિમ કાર્ડની મદદથી થતાં ડિજિટલ ફ્રોડ, આતંકવાદ અને સમાજ વિરોધી ઘટનાઓને કાબૂમાં લેવાનો છે.
  • આ માટે નિયમોનું ઉલ્લંઘન કરનારને રૂ. 10 લાખનો દંડ ફટકારવામાં આવશે. 
  • નવા નિયમો આગામી 1 ઓક્ટોબરથી અમલી બનશે તથા તેના પાલન માટે ડિલર્સને આશરે છ મહિનાથી વધુનો સમય આપવામાં આવશે.
  • આ નિયમો હેઠળ બિઝનેસ કનેક્શનનો કન્સેપ્ટ લોન્ચ કરાશે, જેમાં કારોબારનું કેવાયસી તથા કારોબાર વતી સિમ કાર્ડ લેનાર વ્યક્તિનું કેવાયસી પણ કરવામાં આવશે. 
  • વ્યક્તિગત ઉપયોગ માટે એક ગ્રાહકને 9 સિમ કાર્ડ જારી કરી શકાશે.
કેન્દ્ર સરકાર દ્વારા સિમ કાર્ડ ડિલર્સ માટે વેરિફિકેશન ફરજિયાત બનાવવા આવ્યું.

Post a Comment

Previous Post Next Post