- આ પોર્ટલ અંતર્ગત ધિરાણકર્તાઓને લોનની સુવિધા ફ્રીક્સન લેસ ક્રેડિટ લોન જેટલી જલ્દી બને તેટલી જલ્દી આપવામાં આવશે.
- આ પબ્લિક ટેક પ્લેટફોર્મ એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ પ્લેટફોર્મ છે, જે કેન્દ્રીય બેંકની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિઝર્વ બેંક ઇનોવેશન હબ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે.
- આ પોર્ટલ લોન પ્રક્રિયાને સરળ બનાવવાની સાથે યુઝર્સના ડેટાને રજિસ્ટર કરવામાં આવશે અને લોન સંબંધિત સાચી માહિતી પ્રદાન કરશે.
- આ પાયલોટ પ્રોગ્રામ દરમિયાન પ્લેટફોર્મ લોન લેનાર દીઠ 1.6 લાખ રૂપિયા સુધીની કિસાન ક્રેડિટ કાર્ડ લોન, ડેરી લોન, MSME લોન, વ્યક્તિગત લોન અને સહભાગી બેંકો દ્વારા હોમ લોન જેવા ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.