રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રાજયોગિની દાદી પ્રકાશમણિના નામની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી.

  • તેઓએ 25 ઓગસ્ટના રોજ  બ્રહ્મા કુમારીઝના ભૂતપૂર્વ મુખ્ય પ્રશાસકની રાજયોગિની દાદી પ્રકાશમણિની 16મી પુણ્યતિથિ નિમિતે પ્રકાશિત કરવામાં આવી.
  • તેઓનું 25 ઓગસ્ટ, 2007ના રોજ અવસાન થયું હતું.    
  • દાદી પ્રકાશમણિ ચાર દાયકા સુધી બ્રહ્મા કુમારીઓના મુખ્ય વહીવટકર્તા તરીકે કાર્યરત રહ્યા હતા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રાજયોગિની દાદી પ્રકાશમણિના નામની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી.

Post a Comment

Previous Post Next Post