- આ પરીક્ષણ કેન્દ્ર તમિલનાડુમાં 45 કરોડ રૂપિયાના ખર્ચે તમિલનાડુ સ્ટેટ ઇન્ડસ્ટ્રીઝ પ્રમોશન કોર્પોરેશન (SIPCOT) ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, વલ્લમ વડાગલ, શ્રીપેરુમ્બુદુર પાસે સ્થાપિત કરવામાં આવશે.
- ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (TIDCO) દ્વારા TIDCO કેન્દ્રની ડિફેન્સ ટેસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ હેઠળ તમિલનાડુમાં આવા પરીક્ષણ કેન્દ્રો સ્થાપવામાં આવશે.
- ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (TIDCO),તમિલનાડુ એ ડિફેન્સ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરના અમલીકરણ માટે નોડલ એજન્સી છે. જે એરોસ્પેસ અને સંરક્ષણ ઉદ્યોગ માટે ઇકોસિસ્ટમ વિકસાવવા માટે કાર્યરત છે.