ઈરાકની સરકાર દ્વારા તમામ મીડિયા ચેનલને 'Homosexuality' શબ્દનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો.

  • ઈરાક સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આદેશમાં તમામ મીડિયા કંપનીઓએ 'સમલૈંગિકતા'ની જગ્યાએ 'સેક્સ્યુઅલ ડેવિએશન (Sexual Deviance)' શબ્દનો ઉપયોગ કરવાનો રહેશે.
  • ઉલ્લેખનીય છે કે 'સમલૈંગિકતા' 60 થી વધુ દેશોમાં અપરાધ જાહેર કરવામાં આવી છે, જ્યારે 130 થી વધુ દેશોમાં સમલૈંગિક સંબંધો કાયદેસર છે.
  • ઇરાક સરકાર દ્વારા રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાને ધ્યાનમાં રાખીને વપરાશકર્તાઓના વ્યક્તિગત ડેટાની અખંડિતતાને જાળવી રાખવા માટે બે દિવસ અગાઉ ટેલિગ્રામ મેસેજિંગ એપને સસ્પેન્ડ કરવામાં આવ્યું.
Iraq bans term 'homosexuality' on all media platforms

Post a Comment

Previous Post Next Post