- તેઓને ગુવાહાટીમાં National Center of Excellence (NCE)માં બેડમિન્ટન માટે સિંગલ્સ હેડ કોચ (Single Head Coach) તરીકે નિયુક્ત કરાયા છે.
- આ નિયુક્તિ Badminton Association of India (BAI) દ્વારા કરવામાં આવી.
- તેઓ સિવાય નવી-નિર્મિત સુવિધા માટે વધુ બે વિદેશી કોચની પસંદગી કરવામાં આવી જેમાં ભૂતપૂર્વ ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયન રશિયન ઈવાન સોઝોનોવ ડબલ્સ કોચ, જ્યારે કોરિયાના પાર્ક તાઈ-સાંગનો સમાવેશ થાય છે.
- ઉલ્લેખનીય છે કે આસામ સરકાર અને BAIના સંયુક્ત સાહસ NCEનું ગુવાહાટીમાં ઉદ્ઘાટન કરવામાં આવશે.
- આ સ્ટેડિયમમાં અત્યાધુનિક સુવિધામાં લગભગ 3000 પ્રેક્ષકોની બેઠક ક્ષમતા, એક જિમ અને યોગ કેન્દ્ર સાથે હોસ્ટેલની સુવિધા સાથે 24 બેડમિન્ટન કોર્ટ છે.
- આસામ સિવાય હૈદરાબાદમાં પુલેલા ગોપીચંદ બેડમિન્ટન એકેડેમી અને બેંગ્લોરમાં પાદુકોણ-દ્રવિડ સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ મુખ્ય હબ છે જેમાં મોટાભાગના ભારતીય ખેલાડીઓ અત્યાર સુધી આ બે કેન્દ્રોમાં તાલીમ લઈ રહ્યા છે.