- તેણે હંગેરીના બુડાપેસ્ટમાં આયોજિત આ સ્પર્ધામાં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં આ સિધ્ધિ મેળવી આ સાથે આ સિધ્ધિ હાંસલ કરનાર તે પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો.
- તેને 88.17m ના નોંધપાત્ર થ્રો દ્વારા આ ગોલ્ડ મેડલ મેળવ્યો.
- આ ઇવેન્ટમાં પાકિસ્તાનના અરશદ નદીમે 87.82 મીટરના થ્રો સાથે સિલ્વર અને ચેક રિપબ્લિકના જેકબ વડલેજચે 86.67 મીટર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
- આ ઉપરાંત અન્ય બે ભારતીય ખેલાડીઓ કિશોર જેના 84.77 મીટરના વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ સાથે પાંચમા સ્થાને અને ડીપી મનુ 84.14 મીટર સાથે છઠ્ઠા ક્રમે રહ્યા.