- Eris એ COVID-19 વાયરસનું નવું સ્વરૂપ છે જે UKમાંથી સૌપ્રથમ મળી આવ્યો છે તેને EG.5.1 તરીકે પણ ઓળખવામાં આવે છે.
- Eris એ ઓમિક્રોનનો વરિયન્ટ છે જેના લક્ષણોમાં તાવ (Fever), ઉધરસ (Cough), શ્વાસની તકલીફ તથા શ્વાસ લેવામાં તકલીફ (Shortness of breath or difficulty in breathing), થાક (Fatigue), સ્નાયુ અથવા શરીરમાં દુખાવો (Muscle or body ache), સ્વાદ અથવા ગંધની ખોટ (Loss of taste or smell), માથાનો દુખાવો (Headache), ગળામાં ખરાશ થવી (Sore throat) વગેરેનો સમાવેશ થાય છે.