- ISRO દ્વારા direct-to-home (DTH) સેવાઓ પ્રદાન કરવા માટે 4-ટન-વર્ગના સંચાર ઉપગ્રહ GSAT-24ને લોન્ચ કર્યો છે.
- હાલમાં ટાટા પ્લેમાં 600 ચેનલો છે ISRO સેટેલાઈટના સમાવેશ સાથે તે 900 ચેનલોનું પ્રસારણ કરી શકશે.
- LNSIL ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર: શ્રી રાધાકૃષ્ણન દુરાઈરાજ.
- ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના અધ્યક્ષ: શ્રી એસ. સોમનાથ.