સુપ્રીમ કોર્ટે દ્વાર મહિલાઓ માટે જેંડર સ્ટીરિયોટાઈપ કોમ્બેટ હેન્ડબુક લોન્ચ કરવામાં આવી.

  • આ પહેલથી મહિલાઓ અંગેની દલીલ અને નિર્ણયોમાં સ્ટીરિયોટાઈપ એટલે કે રૂઢીવાદી શબ્દોનો ઉપયોગ કરી શકાશે નહીં.
  • હવેથી કાયદાકીય મામલાઓમાં મહિલાઓ માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ નહીં કરી શકાય. 
  • આ હેન્ડબુકમાં મહિલાઓ માટે ઉપયોગ કરાતા વાંધાજનક શબ્દોની યાદી છે, જેની સામે ઉપયોગમાં લઈ શકાય તે નવા શબ્દો દર્શાવાયા છે. 
  • આ શબ્દોનો ઉપયોગ કોર્ટમાં દલીલ આપવા, આદેશ અને આદેશની કોપીમાં ઉપયોગ કરી શકાશે.  
  • આ હેન્ડબુકમાં તે શબ્દો પણ સામેલ છે, જેનો અગાઉ કોર્ટમાં ઉપયોગ કરાયો છે. હવે આ શબ્દો ખોટા કેમ છે અને આ શબ્દો કાયદાને કેવી રીતે બગાડી  શકે છે, તે અંગે દર્શાવાયું છે.
  • આ હેન્ડબુકને સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર ટુંક સમયમાં અપલોડ કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે દ્વાર મહિલાઓ માટે જેંડર સ્ટીરિયોટાઈપ કોમ્બેટ હેન્ડબુક લોન્ચ કરવામાં આવી.

Post a Comment

Previous Post Next Post